

Pink Heavy Work Chaniya Choli | Peacock Work | Dupatta + Blouse Fabric
Item ZT-FCM01•New
₹3,500
Select Size:


સુંદર અને એલિગન્ટ પેસ્ટલ પિંક ચણિયા ચોળી વેચવાની છે. તેમાં સુંદર સીક્વિન, એમ્બ્રોઇડરી અને પીકોક ડિઝાઇનનું હેવી વર્ક છે. લગ્ન, ગરબા, નવરાત્રી અથવા કોઈપણ ફંક્શન માટે ખૂબ જ સુંદર છે. સેટમાં મળશે: • હેવી વર્ક ચણિયો • મેચિંગ દુપટ્ટો • બ્લાઉઝ માટેનું મેચિંગ કાપડ અસ્તર સાથે ⚠️ બ્લાઉઝ તૈયાર/સિલાયેલું નથી. બ્લાઉઝનું કાપડ અને અસ્તર સાથે આપવામાં આવશે.